ニュース

મોડાસા શહેરના ઓધારી તળાવમાંથી આધેડ વયના વેપારીનો મૃતદેહ મળતાં ચકચાર મચી છે. નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતાં વેપારીના ...
પ્રાંતિજના મોયદવાસ રૂપાજીમાં આવેલ પ્રાથમિક શાળા આગળ આજુબાજુના લોકો દ્વારા જમ્યા પછીનો એંઠવાડ નાખતાં અહીં ગદકી થઈ રહી છે. ગંદકીને લઇ મચ્છરોનો ઉપદ્રવ થતાં બાળકોમાં રોગચાળો ફેલાવાની શક્યતા સેવાઇ રહી છે.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનું આગમન થતાં વરસાદી માહોલ શરૂ થયો છે. મોડાસા શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા 24 ...
ધાનેરા તાલુકાના રવિયા ગામનો યુવક સોમવારની સાંજે ઘેરથી ખેતર તરફ પગપાળા જઈ રહ્યો હતો.ત્યારે મેડા ગામ જતા રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત નિપજ્યું હતું. યુવકને ટક્કર મારીને વાહનચાલક નાસી ગયો હતો ...
પાટણ તાલુકા પોલીસે બાતમી આધારે ચોરીના એક્ટિવા સાથે થરાના શખ્સને પકડી પાડ્યો હતો.
મહેસાણાના ગાંધીનગર રોડ પર સાઈબાબા મંદિર નજીક વેગેનાર કાર અને એક બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડ ઉપર પટકાયેલા ...
આંતરરાષ્ટ્રીય બ્રોકરો OctaFx ટ્રેડિંગ એપ અને વેબસાઈટ www.octafx.com થકી અનધિકૃત ઓનલાઈન ફોરેક્સ ટ્રેડિંગના રૂ. 800 કરોડથી વધુના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ અ ...
મહેસાણા તાલુકાના વડસ્મા ગામમાં વિકાસના કામોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કરાયો હોવાની ખુદ ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા જ ડીડીઓ અને કલેક્ટરને લેખિત રજૂઆત કરાઇ છે. જેમાં ભ્રષ્ટાચારને તેમજ આ કામની ગ્રાન્ટ ...
વિસનગર શહેરમાં સોમવારે સાંજે પડેલા વરસાદ બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં થયેલા કાદવ-કીચડને કારણે શહેરીજનો પરેશાન થઇ ઉઠ્યા છે. શહેરના કાંસા એન.એ. વિસ્તારના ગુરૂકુળ નજીક પાઇપલાઇન નાંખવાની કામગીરી માટે ...
હાલના સફાઇ વોર્ડ : 1.રાધનપુર રોડ, 2.નાગલપુર, 3.ગોદામ, 4.ગોપીનાળા, 5. સ્ટેશન, 6.પરા, 7.પટવાપોળ, 8.બિલાડી બાગ. નવા સૂચિત સફાઇ ...
વાપીનાં છરવાડા હિંમતસિંહ પાર્ક નજીક બળદ મોટી ગટર લાઇનના ખુલ્લા નાળામાં ખાબક્યો હતો.સ્થાનિક લોકોએ સવારે તાત્કાલિક વાપી ...
વાપીમાં નાસ્તો કરાવવા કહેતા બે યુવક પર ઓળખીતો અને તેના મિત્રે હુમલો કરી દેતા બંને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેની ...