સમાચાર

ગુજરાતની હસ્તકળા હોલીવૂડ પહોંચી છે. દિગ્ગજ અભિનેતા બ્રેડ પિટે જે શર્ટ પહેર્યો તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આજે અમે તમને આ શર્ટની ખાસિયતો અને સુરેન્દ્રનગર સાથે તેના કનેક્શન વિશે જણાવીશું.