સમાચાર

Google AI Mode India : ગુગલે ભારતમાં સર્ચમાં AI મોડ રજૂ કર્યો છે. પહેલા તે ટેસ્ટ મોડ પર હતો, પરંતુ હવે કંપનીએ કહ્યું છે કે તે ભારતમાં દરેક માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ કે AI મોડ શું છે ...