Nieuws
'જોલી એલએલબી 3' ની જાહેરાત થઈ ત્યારથી ચાહકો ખૂબ ખુશ હતા અને ત્યારથી તેઓ આ હિટ ફ્રેન્ચાઇઝના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે.
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ સતત પાંચમા ...
કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં બે પક્ષ વચ્ચે થયેલી મારામારી અને બાદમાં લાઇવ વીડિયો વાયરલ થયો હતો. આ બનાવ અંગે નોંધવાયેલી ...
પોરબંદરમાં વિવિધ સંસ્થાઓના ઉપક્રમે મહાસફાઇ અભિયાનનું આયોજન અસ્માવતીઘાટ વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યુ હતુ. સાગરપુત્ર સમન્વય ...
અમેરિકા તરફથી વધતા દબાણ અને ૫૦ ટકા ટેરિફ લાદવાના કારણે, ભારતીય તેલ કંપનીઓ પર ઘણું દબાણ આવ્યું છે. આ જ કારણ છે કે તેઓએ હાલમાં ...
શીધર શિવજીના મસ્તક પર પાંચમનો બાલ ચંદ્રમા બિરાજે છે. એક તરફ ગંગા છે અને બીજી તરફ સોમ ચંદ્ર છે. શા માટે ભોલેનાના ભાલ પર ચંદ્ર ...
જામનગરમાં થોડા સમય પહેલા એક નાગરીકને ડીજીટલ એરેસ્ટ કરીને ૨૬.૯૦ લાખની રકમ પડાવી લીધી હતી, આ અંગે મામલો પોલીસમાં પહોચ્યો હતો જે ...
એડી.સેસન્સ જજ શ્રી માંડાણી દ્વારા નીચલી અદાલતના ચુકાદાને ઉડાવી દેવામાં આવ્યો હતો અને આખા મામલે હંગામી સ્ટે આપતો ચુકાદો ...
જામનગર શહેરમાં રહેતી બે પરણીતાને દુ:ખ ત્રાસ આપતા તેમના સાસરીયા ઓ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જુલાઈ માસના અંતિમ સપ્તાહથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે અને ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં તો અમુક સ્થળોએ જ સામાન્યથી મધ્યમ વરસાદ થયો છે. બાકીના સ્થળોએ તો સમ ખાવા પૂરતો સામાન્ય વરસાદ અથવા તો ઝાપટાં ...
જામનગર શહેરમાં છેલ્લા અઠવાડીયાથી ધીરે-ધીરે ડેન્ગ્યુનો પગ પેસારો હતો, દરરોજ ૭ થી ૮ કેસ નોંધાતા હતાં હવે જી.જી.હોસ્૫િટલમાં ૧૫ ...
પોરબંદર નજીકના પાતા ગામે ખનીજચોરી અંગે ૨૦ લાખના સાધનો, વાહન કબ્જે થયા છે. કલેકટર તથા ભૂસ્તશાસ્ત્રી પોરબંદરના સીધા માર્ગદર્શન ...
Sommige resultaten zijn verborgen omdat ze mogelijk niet toegankelijk zijn voor u.
Niet-toegankelijke resultaten weergeven