સમાચાર

દર વર્ષે પૃથ્વીની નજીકથી કોઇને કોઈ ધૂમકેતુ પસાર થતા હોય છે. આવી ઘટના ગઇકાલે અને આજે રાત્રે બની ગઈ. તેથી આકાશમાં ઝળહળતી ઉલ્કાઓનો નઝારો દેખાયો હતો.