સમાચાર

Image Source: Twitter. Kajol Said Ajay Devgn Harassed Me A Lot: કાજોલ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'મા'નું પ્રમોશન કરી રહી છે. એક્ટ્રેસને તેના પતિ અજય દેવગણે પ્રોડ્યુસ કરી છે.